Latest News
  • પ્રથમ વર્ષ વિનયન (FYBA) અભ્યાસક્રમમાં ઓનલાઇન પ્રવેશ કાર્યક્રમ શૈ. વર્ષ:૨૦૨૩-૨૪

    ધોરણ-૧૨ (HSC) પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓએ કોલેજના પ્રથમ વર્ષ વિનયન (FYBA) માં પ્રવેશ મેળવવા માટે કોલેજની વેબસાઇટ www.olpadcollege.org.in પર જઇ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોસેસીંગ ફી રૂ.૧૦૦/- ઓનલાઇન ભરી આઇ.ડી. અને પાસવર્ડ (SMS કે Email) મેળવી એડમીશન ફોર્મમાં જરૂરી માહિતી અને ડોક્યુમેન્ટ સ્કેન કરી ફોર્મ ભરી સબમીટ કરવું. ફોર્મ વેરીફિકેશનની પ્રકિયા બાદ ત્રણ દિવસમાં કોલેજની સત્ર ઓનલાઇન કે ઓફલાઈન ભરવાની રહેશે.