Department of Gujarati

Staff Detail

Dr. Ishverbhai M. Patel

M.A., M.Phil., Ph.D. Princiapl

Joined this institution as a lecturer in Gujarati in the year 1991. He is H.O.D. & P.G. Incharge (Gujarati)

Dr. Geeta R. Garasia

M.A., M.Phil., Ph.D. Associate Professor

Joined this institution as a lecturer in Gujarati in the year 1993.

Dr. Rameshbhai S. Machhi

M.A., M.Phil., Ph.D., NET Associate Professor

Joined this institution as a lecturer in Gujarati in the year 1995.

Dr. Daksha M. Chauhan

M.A., M.Phil., Ph.D. Adhyapak Sahayak

Joined this institution as a Part Time Lecturer in Gujarati in the year 1998 & Adhyapak Sahayak as 12-02-2018.

Achievements of Faculties

Awarded Ph.D

  • Dr. I.M.Patel (Gujarati)
  • Dr. G.R.Garasiya (Gujarati)
  • Dr. S.I.Thakor (Sanskrit)
  • Dr. J.M.Rana (Accountancy)
  • Dr. D.M.Chauhan (Gujarati)

Awarded M.Phil Research Projects Book Publication

News & Events

2020-03-07
College Additional Exam વિદ્યાર્થીમિત્રોને જણાવવાનું કે કૉલેજની વધારાની મૂલ્યાંકન કસોટી તા.૧૨/૦૩/૨૦૨૦ના રોજથી શરૂ થાય છે તો વધારાની કસોટી આપવા માગતા વિદ્યાર્થીએ સમયસર પરીક્ષા ખંડમાં બેસવાનું રહેશે. સમયપત્રક કોલેજ ફેસબુક પેજ : Arts and Commerce College Olpad પર જોવા મળશે. [...]
2020-05-01
૧લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાના આયોજન બાબત ૧લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ હોય, સરકારશ્રી તરફથી ગુજરાત સ્થાપના દિન નિમિત્તે કોલેજ કક્ષાએ ડિઝીટલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. સપ્તધારા અંતર્ગત ડિઝીટલ નિબંધ સ્પર્ધામાં, કાવ્ય સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ olpadcollege@yahoo.co.in પર મેઈલ કરવાની રહેશે. વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે પ્રથમક્રમને રૂ.૧૦૦૦/-, દ્વિતીયક્રમને રૂ.૫૦૦/- અને તૃતિયક્રમને રૂ.૩૦૦/- ઈનામ આપવામાં આવશે. સ્પર્ધા વિષય: "ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભુમિકા" મેઈલમાં વિદ્યાર્થીનું નામ, સરનામુ, વર્ગ, રોલ નંબર અને મોબાઈલ નંબર અવશ્ય આપવાનો રહેશે. [...]
2020-05-15
COVID-19 ઓનલાઈન જનજાગૃતિ ક્વિઝ સ્પર્ધા * શ્રી સુરત જીલ્લા સહકારી બેંક આર્ટસ & શ્રી સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ કોમર્સ કોલેજ, ઓલપાડ* આયોજીત *COVID-19 ઓનલાઈન જનજાગૃતિ ક્વિઝ સ્પર્ધા* https://docs.google.com/forms/d/e/1FAIpQLSee7L96CPzLfXjFkE0Ek5B0mtfgVmR22jKesh5Xydig-uPkdg/viewform?usp=sf_link *વિદ્યાર્થીમિત્રો અને સહકાર્યકરોને ભાગ લેવા પ્રેરણા આપશો.* ભાગ લેનારનો ઉદ્દેશ ફક્ત પ્રમાણપત્ર મેળવવાનો ન હોવો જોઈએ, પરંતુ તેઓએ તાજેતરના કોવિડ -19 રોગચાળો વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ. *ઘરે રહો, સલામત રહો* *ખાસ સૂચનાઓ : * ૧. ક્વિઝના બધા જ પ્રશ્નો ફરજિયાત છે. ૨. દરેક પ્રશ્નોના ગુણ ૧ માર્ક તરીકે ગણવામાં આવેલ છે. ૩. આ ક્વિઝમાં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવનારને જ ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે. ૪. દરેક વ્યક્તિ માત્ર એક જ વાર ક્વિઝ આપી શકે છે. ૫. ફક્ત તમારા મેઈલ એકાઉન્ટથી જ લોગીન કરો આ ઈ મેઈલ તે છે જ્યાં તમે તમારું ઇ પ્રમાણપત્ર પ્રાપ્ત કરશો. [...]
2020-05-22
General Knowledge Quiz Competition શ્રી સુરત જીલ્લા સહકારી બેંક કોમર્સ કોલેજ & શ્રી સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટ્સ કોલેજ, ઓલપાડ ઇતિહાસ વર્તુળ આયોજીત General Knowledge Quiz Competition https://docs.google.com/forms/d/e/1FAIpQLSfmYyx4mjJSy3e8WcbF0obf2kaN4mqtMMkGmeHEAtCFi8D5pg/viewform?usp=sf_link વિદ્યાર્થીમિત્રો અને સહકાર્યકરોને ભાગ લેવા પ્રેરણા આપશો. ઘરે રહો, સલામત રહો *ખાસ સૂચનાઓ : * ૧. ક્વિઝના બધા જ પ્રશ્નો ફરજિયાત છે. ૨. દરેક પ્રશ્નોના ગુણ ૧ માર્ક તરીકે ગણવામાં આવેલ છે. ૩. આ ક્વિઝમાં 50% કે તેથી વધુ ગુણ મેળવનારને જ ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે. ૪. દરેક વ્યક્તિ માત્ર એક જ વાર ક્વિઝ આપી શકે છે. ૫. ફક્ત તમારા મેઈલ એકાઉન્ટથી જ લોગીન કરો આ ઈ મેઈલ તે છે જ્યાં તમે તમારું ઇ પ્રમાણપત્ર પ્રાપ્ત કરશો. [...]